ભારતની ભૂગોળ (Geography of India)
હિમાચલના કયા શિખરને "સાગરમઠ" (Sagarmatha) નામ આપવામાં આવ્યું છે ?

નંદા દેવી
માઉન્ટ એવરેસ્ટ
નંગા પર્વત
કાંચનજંઘા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ઉડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે ?

પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં
દલદલના વિસ્તારોમાં
કચ્છના મોટા રણમાં
હિમાલયના ઊંચા પર્વતીય વિસ્તારોમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP