કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં યોજાયેલી સ્પેશિયલ આસિયાન-ઇન્ડિયા ફોરેન મિનિસ્ટર્સ મીટિંગ (SAIFMM)ની મેજબાની ક્યા દેશે કરી હતી ? બાંગ્લાદેશ પાકિસ્તાન ભારત શ્રીલંકા બાંગ્લાદેશ પાકિસ્તાન ભારત શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં બૈખો મહોરાવ મનાવાયો ? અરુણાચલ પ્રદેશ મિઝોરમ આસામ નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ મિઝોરમ આસામ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા સ્થળે IAF (ભારતીય વાયુસેના) હેરિટેજ સેન્ટર સ્થાપવાની ઘોષણા કરવામાં આવી ? હૈદરાબાદ ચંડીગઢ ભોપાલ બેંગલુરુ હૈદરાબાદ ચંડીગઢ ભોપાલ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)નું 12મું મંત્રીસ્તરીય સંમેલન ક્યા યોજાયું ? નવી દિલ્હી પેરિસ કેપ ટાઉન જીનિવા નવી દિલ્હી પેરિસ કેપ ટાઉન જીનિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 48મી G7 સમિટનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? જર્મની કેનેડા ઈટલી અમેરિકા જર્મની કેનેડા ઈટલી અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં INS નિર્દેશકને ચેન્નાઈના કટ્ટુપલ્લી ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું હતું. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન અયોગ્ય છે ? આપેલ તમામ INS નિર્દેશકનું નામ રશિયાના RNS નિર્દેશક પરથી રાખવામાં આવ્યું છે. આ SLV જહાજોનું નિર્માણ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) દ્વારા L&Tના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. INS નિર્દેશક ભારતીય નૌસેનાના ચાર સર્વે વેસેલ (SVL) પ્રોજેક્ટમાંથી બીજું છે. આપેલ તમામ INS નિર્દેશકનું નામ રશિયાના RNS નિર્દેશક પરથી રાખવામાં આવ્યું છે. આ SLV જહાજોનું નિર્માણ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) દ્વારા L&Tના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. INS નિર્દેશક ભારતીય નૌસેનાના ચાર સર્વે વેસેલ (SVL) પ્રોજેક્ટમાંથી બીજું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP