કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારત અને અમેરિકાની નૌસેનાએ ક્યા સ્થળે સાલ્વેજ એન્ડ એક્સપ્લોઝિવ ઓર્ડનન્સ ડિસ્પોઝલ એક્સરસાઈઝ SALVEXનું આયોજન કર્યું હતું ? વિશાખાપટ્ટનમ કોચીન પણજી ચેન્નાઈ વિશાખાપટ્ટનમ કોચીન પણજી ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ (International Day of Cooperatives) ક્યારે મનાવાય છે ? 1 જુલાઈ 6 જુલાઈ 11 જુલાઈ 2 જુલાઈ 1 જુલાઈ 6 જુલાઈ 11 જુલાઈ 2 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ISROએ વર્ષ 2008માં ચંદ્રયાન-1 અને વર્ષ 2019માં ચંદ્રયાન-2 લૉન્ચ કર્યા હતા. આપેલ બંને એક પણ નહીં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ લૉન્ચ વેહિકલ માર્ક -3 (LVM3)ની મદદથી ચંદ્રયાન-3 મિશન લૉન્ચ કર્યું. ISROએ વર્ષ 2008માં ચંદ્રયાન-1 અને વર્ષ 2019માં ચંદ્રયાન-2 લૉન્ચ કર્યા હતા. આપેલ બંને એક પણ નહીં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ લૉન્ચ વેહિકલ માર્ક -3 (LVM3)ની મદદથી ચંદ્રયાન-3 મિશન લૉન્ચ કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં દિવ્યકલા મેળાનું આયોજન ક્યા કરાયું હતું ? જયપુર શિમલા બિકાનેર દેહરાદૂન જયપુર શિમલા બિકાનેર દેહરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને ગૃહ મંત્રી અમિત શાહે મહેસાણાના બોરિયાવી ગામે ભારતની પ્રથમ સહકારી રીતે સંચાલિત નવીન સાગર સૈનિક સ્કૂલનો શિલાન્યાસ કર્યો. બનાસકાંઠામાં સહકારી ક્ષેત્ર દ્વારા સંચાલિત વધુ એક સૈનિક સ્કૂલ ખુલશે, જેનું સંચાલન બનાસ ડેરી દ્વારા કરવામાં આવશે. એક પણ નહીં આપેલ બંને ગૃહ મંત્રી અમિત શાહે મહેસાણાના બોરિયાવી ગામે ભારતની પ્રથમ સહકારી રીતે સંચાલિત નવીન સાગર સૈનિક સ્કૂલનો શિલાન્યાસ કર્યો. બનાસકાંઠામાં સહકારી ક્ષેત્ર દ્વારા સંચાલિત વધુ એક સૈનિક સ્કૂલ ખુલશે, જેનું સંચાલન બનાસ ડેરી દ્વારા કરવામાં આવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ સરિસ્કા ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ? રાજસ્થાન મધ્યપ્રદેશ પ.બંગાળ છત્તીસગઢ રાજસ્થાન મધ્યપ્રદેશ પ.બંગાળ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP