કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
ક્લાઈમેટ એકશન અને જમીન સંરક્ષણ અંતર્ગત ‘માટી બચાવો' (Save Soil) MoU કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ?

મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
ગુજરાત
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)ના પૂર્વ ક્ષેત્રમાં એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર (ALH) MK III સામેલ કરાયા છે.
ICGની સ્થાપના 1 ફેબ્રુઆરી, 1977ના રોજ કરવામાં આવી હતી.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP