કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ક્યા રાજ્યે SBIના પૂર્વ અધ્યક્ષ રજનીશકુમારને આર્થિક સલાહકાર નિયુક્ત કર્યા છે ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ બિહાર કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ બિહાર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સુશ્રી ભાવિનાબેન પટેલ ગુજરાતના કયા જિલ્લાના વતની છે ? પંચમહાલ સાબરકાંઠા વડોદરા મહેસાણા પંચમહાલ સાબરકાંઠા વડોદરા મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) યુનેસ્કો દ્વારા દર વર્ષે કયો દિવસ 'વિશ્વ શિક્ષક દિન’ તરીકે ઉજવાય છે ? 5 ઓકટોબર 5 સપ્ટેમ્બર 15 ડિસેમ્બર 15 નવેમ્બર 5 ઓકટોબર 5 સપ્ટેમ્બર 15 ડિસેમ્બર 15 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે મનાવાય છે ? 8 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વિશ્વ દર્દી સુરક્ષા દિવસ (World Patient Sidery d) ક્યા દિવસે મનાવાય છે ? 17 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં આકાશ પ્રાઈમ મિસાઈલની નવી આવૃત્તિનું પરીક્ષણ કરવામાં આવ્યું, તે ___ મિસાઈલ છે. સરફેસ-ટુ-સરફેસ સરફેસ-ટુ-એર એર-ટુ-એર એક પણ નહીં સરફેસ-ટુ-સરફેસ સરફેસ-ટુ-એર એર-ટુ-એર એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP