કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર (CFO) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

કામેશ્વરરાય કોદાવતી
રવિસિંહ દુહાન
ઉમા મહેતા
હર્ષિતા ભાર્ગવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ઈન્ડિયા-UK ઈલેક્ટ્રિક પ્રોપલ્શન ટેકનોલોજી વર્કશોપનું આયોજન ક્યા શહેરમાં કરવામાં આવ્યું હતું ?

ચેન્નઈ
બેંગલુરુ
મુંબઈ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
સીનિયર મેન્સ ક્રિકેટ સિલેક્શન કમિટીના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

અનિલ કુંબલે
અજીત અગરકર
કપિલ દેવ
સૌરવ ગાંગુલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP