કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં યોજાયેલી શંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની ન્યાય મંત્રીઓની સાતમી બેઠકની યજમાની કયા દેશે કરી હતી ?

કિર્ગિઝસ્તાન
ઉઝબેકિસ્તાન
ભારત
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ હેરિટેજ(IIH) વિશે ખોટું વિધાન જણાવો ?

વર્ષ 2020-21ના બજેટના ભાગરૂપે IIHની જાહેરાત કરવામાં આવી હતી.
IIHને કલા અને વારસાના અધ્યયન માટે સેન્ટર ઓફ એકસેલન્સ તરીકે સ્થાપવામાં આવશે.
IIH એ સંસ્કૃતિ મંત્રાલય હેઠળની એક પ્રસ્તાવિત સંસ્થા છે.
IIHની સ્થાપના સોસાયટીઝ રજીસ્ટ્રેશન એક્ટ, 1952 અંતર્ગત કરવામાં આવશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
UNESCOની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સામેલ કરાયેલ શહેર ઓરછા ભારતમાં કયા રાજ્યમાં સ્થિત છે ?

મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
છત્તીસગઢ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP