કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ક્યા દેશે શાંઘાઈ સહયોગ સંગઠન પ્રાદેશિક આતંકવાદ વિરોધી સંરચના (SCO RATS) શિખર સંમેલનની મેજબાની ક્યા દેશે કરી હતી ?

કઝાકિસ્તાન
ભારત
ચીન
ઉઝબેકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ભારતનું પ્રથમ ઓર્ગેનિક વેસ્ટ ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જિંગ સ્ટેશન કયા સ્થળે લોન્ચ કરવામાં આવ્યું છે ?

ઉદયપુર
સુરત
મુંબઈ
ભોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
શુક્ર ગ્રહ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તે પૃથ્વીનો પાડોશી ગ્રહ છે.
2. તેને ‘પૃથ્વીની જુડવા બહેન’ના નામથી પણ ઓળખવામાં આવે છે.
3. તે અન્ય ગ્રહો કરતા વિપરીત દિશામાં પરિક્રમણ કરે છે.
4. તેને 3 ઉપગ્રહ છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP