વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
એરિજ ટેલિસ્કોપ વિશે ખરાં વિધાનો ચકાસો.

એરિજની સ્થાપના નૈનિતાલના દેવસ્થળ નજીક સ્થાપવામાં આવ્યું છે.
તે એક રેડિયો ટેલિસ્કોપ છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતમાં સૌ પ્રથમ વખત 1962 માં સ્પેસ રિસર્ચની સ્થાપના કયા નામથી કરવામાં આવી હતી ?

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન
સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયા
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન કમિટિ
ઈન્ડિયન નેશનલ કમિટિ ફોર સ્પેસ રિસર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP