કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે સર્વિસીઝ ઈન્હેલ્થ આસિસ્ટન્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન (SeHAT) પહેલ શરૂ કરી છે ?

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
સંરક્ષણ મંત્રાલય
ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં નીતિ આયોગે 5 સૌથી સારું પ્રદર્શન કરનારા આકાંક્ષી જિલ્લાની ઘોષણા કરી, તેમાં ટોચના સ્થાને ક્યો જિલ્લો છે ?

બેગુસરાઈ (બિહાર)
બનાસકાંઠા (ગુજરાત)
છતરપુર (મધ્ય પ્રદેશ)
મલકાનગિરિ (ઓડિશા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
જનભાગીદારી એમ્પાવરમેન્ટ પોર્ટલ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ?

લદાખ
જમ્મુ કાશ્મીર
પુડુચેરી
ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
ભારતના નવા મુખ્ય આર્થિક સલાહકાર ડૉ.વી.અનંત નાગેશ્વરન અનુસાર, ભારત ક્યા વર્ષ સુધીમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની શકે છે ?

વર્ષ 2030-31
વર્ષ 2025-26
વર્ષ 2035-36
વર્ષ 2023-24

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP