કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં લૉન્ચ કરવામાં આવેલી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી આરોગ્ય યોજના SEHATનું પૂરું નામ જણાવો. સાયન્સ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિમેડિસિન સોશિયલ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિસાયન્સ સાયન્સ એન્ડેવર ફોર હાર્ટ એન્ડ ટેલિમેડીસીન સોશિયલ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિમેડીસીન સાયન્સ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિમેડિસિન સોશિયલ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિસાયન્સ સાયન્સ એન્ડેવર ફોર હાર્ટ એન્ડ ટેલિમેડીસીન સોશિયલ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિમેડીસીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) આંતરરાષ્ટ્રીય કસ્ટમ દિવસ ક્યારે મનાવાય છે ? 26 જાન્યુઆરી 24 જાન્યુઆરી 27 જાન્યુઆરી 28 જાન્યુઆરી 26 જાન્યુઆરી 24 જાન્યુઆરી 27 જાન્યુઆરી 28 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને UPSC સનદી સેવા / IAS પરીક્ષા અંગે ફ્રી કોચિંગ આપવા 'વન સ્કૂલ વન IAS' પ્રોગ્રામ શરૂ કર્યો ? કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારત સરકારે એન્ટાર્કટિકામાં 40મુ ભારતીય વૈજ્ઞાનિક અભિયાન લૉન્ચ કર્યું, તે કયા મંત્રાલય અંતર્ગત કાર્યરત છે ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પ્રધાનમંત્રી ઓફિસ (PMO) પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પ્રધાનમંત્રી ઓફિસ (PMO) પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશે ફાઈવ આઈઝ(Five Eyes) સંગઠનમાં જોડાવાની ઘોષણા કરી ? ભારત જાપાન શ્રીલંકા ફ્રાંસ ભારત જાપાન શ્રીલંકા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નીચે આપેલ વિધાનો પૈકી સત્ય વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ કલ્યાણ પુરસ્કાર 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને એનાયત કરવામાં આવે છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળશક્તિ પુરસ્કાર 5-18 વર્ષની વય ધરાવતા બાળકોને એનાયત કરવામાં આવે છે. આપેલ તમામ આપેલ પૈકી એક પણ નહીં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ કલ્યાણ પુરસ્કાર 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને એનાયત કરવામાં આવે છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળશક્તિ પુરસ્કાર 5-18 વર્ષની વય ધરાવતા બાળકોને એનાયત કરવામાં આવે છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP