સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
સંચાલન ઓડિટ એટલે ___

કંપનીના સંચાલકીય હિસાબોનું ઓડિટ
કંપનીના સંચાલકોના મુખ્ય હેતુ/ઉદ્દેશો તથા પ્રક્રિયાઓનું પદ્ધતિસર વિશ્લેષણ
આપેલ પૈકી એકપણ નહીં
કંપનીના સંચાલકો વતી ઓડિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
'આવકવેરા ધારો, 1961ની જોગવાઈ મુજબ કોઈપણ મૂડી મિલકત વેચવાથી થયેલા લાંબાગાળાના મૂડી-નફાનું, વેચાણ તારીખ પછીના ___ દરખાસ્ત,' 'નિયત મિલકત'માં રોકાણ કરવામાં આવે તો રોકાયેલી મુડી નફો મહતમ રૂ___ ની મર્યાદામાં કરમુક્ત ગણાશે.

1 વર્ષ, 40,00,000
3 વર્ષ, 50,00,000
6 માસ, 50,00,000
3 માસ, 40,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
તાજેતરમાં રમાયેલ ફ્રેન્ચ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ કયા સ્થળે રમાડવામાં આવી ?

પેરિસ
આર્જેન્ટિના
મેક્સિકો
સ્વીત્ઝર્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
પ્રથમ ભારતીય અવકાશયાત્રી કોણ હતા ?

વિક્રમ સારાભાઈ
વિનોદ દુઆ
અરવિંદ કાણકિયા
રાકેશ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
સામાન્ય રીતે ઓડિટર ___ ગણાય છે.

શેર-ધારકનો આડતિયો/એજન્ટ
આપેલ પૈકી એકેય નહીં
કંપનીનો આડતિયો/એજન્ટ
કંપનીનો કર્મચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP