GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
માઈક્રોસૉફ્ટ વિન્ડોઝ ઑપરેટિંગ સિસ્ટમમાં અન્ય પ્રોગ્રામ્સને Minimize કરીને સીધું જ ડેસ્કટૉપ ઉપર જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?

Windows key + C
Windows key + H
Windows key + T
Windows key + D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ‘દયિત’

લાવણ્યસભર
દાનમાં આપેલું
દાનમાં મળેલું
પ્રિય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.
અલકા દોડીને આવે છે.

સામાન્યકૃદંત
હેત્વર્થકૃદંત
સંબંધક ભૂતકૃદંત
વર્તમાનકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે દર્શાવેલ કૃતિઓ પૈકી કઈ કૃતિ રાજેન્દ્ર શુક્લની નથી ?

સ્વવાચકની શોધ
ઈશ્કેમિજાજી
કોમલ રિષભ
અંતર ગાંધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP