કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) Semicon India 2023નું આયોજન ક્યા કરવામાં આવશે ? રાજકોટ સુરત ગાંધીનગર વડોદરા રાજકોટ સુરત ગાંધીનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ભારતમાં 12 દેશો વચ્ચેના તરંગ શક્તિ બહુરાષ્ટ્રીય અભ્યાસનું આયોજન કરાઈ રહ્યું છે, તે ક્યા પ્રકારનો અભ્યાસ છે ? માનવતા સહાય અભ્યાસ હવાઈ અભ્યાસ સૈન્ય અભ્યાસ નૌસેના અભ્યાસ માનવતા સહાય અભ્યાસ હવાઈ અભ્યાસ સૈન્ય અભ્યાસ નૌસેના અભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ સરિસ્કા ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ? રાજસ્થાન છત્તીસગઢ પ.બંગાળ મધ્યપ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ પ.બંગાળ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યની ન્યૂઝ ચેનલે ભારતની પ્રથમ પ્રાદેશિક બહુભાષી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ન્યૂઝ એન્કર ‘લિસા’ રજૂ કરી ? ઓડિશા કર્ણાટક પ.બંગાળ આંધ્ર પ્રદેશ ઓડિશા કર્ણાટક પ.બંગાળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ના એનર્જી ટ્રાન્ઝિશન ઈન્ડેક્સ (ETI)માં ભારત કેટલામાં ક્રમે છે ? 61મા 75મા 67મા 81મા 61મા 75મા 67મા 81મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) પુસ્તકાલય મહોત્સવ 2023 (Festival of Libraries)નું આયોજન ક્યા કરવામાં આવી રહ્યું છે ? નવી દિલ્હી કોલકાતા અમદાવાદ મુંબઈ નવી દિલ્હી કોલકાતા અમદાવાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP