કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
ભારતનું બીજું સૌથી મોટું અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યા શહેરમાં બનશે ?

ચેન્નાઈ, તમિલનાડુ
કોચીન, કેરળ
કોલકાતા, પ.બંગાળ
જયપુર, રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
CSR ફંડનો ઉપયોગ કરીને ખાનગી હોસ્પિટલોના માધ્યમથી મફત COVID-19 રસીકરણ શરૂ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ?

તમિલનાડુ
ગુજરાત
કેરળ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ક્યા દેશની અવકાશ સંશોધન સંસ્થાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે 'નૌકા' (Nauka) નામનું મોડ્યુલ લૉન્ચ કર્યું છે ?

ફ્રાન્સ
રશિયા
અમેરિકા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP