કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) 'સ્કીમ ઓફ ફંડ ફોર રિજનરેશન ઓફ ટ્રેડિશનલ ઈન્ડસ્ટ્રીઝ'(SFURTI) નું સંચાલન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવે છે ? કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈઝ મંત્રાલય નાણાં મંત્રાલય કોલસા મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈઝ મંત્રાલય નાણાં મંત્રાલય કોલસા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યમાં 'RE-HAB' (Reducing Elephant Human Attacks Using Bees) પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો ? ઓડિશા કર્ણાટક તમિલનાડુ મિઝોરમ ઓડિશા કર્ણાટક તમિલનાડુ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) શૂન્ય ભેદભાવ દિવસ (Zero Discrimination Day) ક્યારે મનાવાય છે ? 4 માર્ચ 3 માર્ચ 1 માર્ચ 2 માર્ચ 4 માર્ચ 3 માર્ચ 1 માર્ચ 2 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ(NCSC)ના છઠ્ઠા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? થાવરચંદ ગેહલોત જ્યોર્જ બેકર રામ કઠેરિયા વિજય સાંપલા થાવરચંદ ગેહલોત જ્યોર્જ બેકર રામ કઠેરિયા વિજય સાંપલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેનામાંથી ___ દ્વારા 'વેસ્ટ ટુ વેલ્થ' મિશન અંતર્ગત 'સ્વચ્છતા સારથી ફેલોશીપ' શરૂ કરવામાં આવી છે. પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઈઝર ઓફિસ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજયુકેશન કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઈઝર ઓફિસ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજયુકેશન કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં અમેરિકા મોકલવામાં આવેલા બાઓ ધાન ચોખો અથવા લાલ ચોખા કયા રાજ્યમાં ઉગાડવામાં આવે છે ? પશ્ચિમ બંગાળ ઓડિશા આસામ કર્ણાટક પશ્ચિમ બંગાળ ઓડિશા આસામ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP