કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા દેશ વચ્ચે 'Shared Destiny-2021' અભ્યાસનું આયોજન થશે ? ચીન આપેલ તમામ દેશો વચ્ચે મંગોલિયા અને થાઈલેન્ડ પાકિસ્તાન ચીન આપેલ તમામ દેશો વચ્ચે મંગોલિયા અને થાઈલેન્ડ પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉત્તર પ્રદેશના ક્યા જિલ્લામાં ઉત્તર પ્રદેશની પ્રથમ 'આયુષ યુનિવર્સિટી'ની આધારશિલા મૂકી ? ગોરખપુર અમેઠી અલીગઢ આઝમગઢ ગોરખપુર અમેઠી અલીગઢ આઝમગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં સૌપ્રથમ કયા વર્ષે ગોલ્ડ મેડલ જીત્યો હતો ? 1936 1928 1948 1924 1936 1928 1948 1924 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં સમગ્ર શિક્ષા યોજનાને ક્યા વર્ષ સુધી લંબાવાઈ ? વર્ષ 2028 વર્ષ 2026 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2028 વર્ષ 2026 વર્ષ 2025 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતની પ્રથમ અર્થક્વેક અર્લી વોર્નિંગ એપ ‘ઉત્તરાખંડ ભૂકંપ એલર્ટ' લોન્ચ કરી ? IIT ખડગપુર IIT રુડકી IIT મદ્રાસ IIT બોમ્બે IIT ખડગપુર IIT રુડકી IIT મદ્રાસ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતીય પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ અગાઉ ભારતીય ટીમે કયારે મેડલ જીત્યો હતો ? 2008 1980 1994 1998 2008 1980 1994 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP