GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) She asked me ___ would help her. if, me if, I who, I whom, she if, me if, I who, I whom, she ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કયો શબ્દ 'અરવિંદ' નો સમાનાર્થી નથી ? સરોજ પદ્મ પંકજ કમલેશ સરોજ પદ્મ પંકજ કમલેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક કયા નામે ઓળખાય છે ? BA & RD RBI NABARD NBARD BA & RD RBI NABARD NBARD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ડાંગરની "શ્રી'' પદ્વતિમાં 1 હેક્ટરની ફેરરોપણી માટે કેટલા કિલો બીજ ધરૂવાડીયામાં વાપરવું જોઈએ ? 25 કિલો 35 કિલો 5 કિલો 15 કિલો 25 કિલો 35 કિલો 5 કિલો 15 કિલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'વિશ્વશાંતિ' કાવ્યના સર્જકનું નામ જણાવો. નિરંજન ભગત શેખ ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ નિરંજન ભગત શેખ ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) પાક બીજને વાવતાં પહેલાં ફૂગનાશક, જૈવિક ખાતર, જંતુનાશક દવાનો પટ આપવો હોય તો કયા ક્રમમાં પટ આપવો જોઈએ ? જંતુનાશક દવા - ફૂગનાશક દવા - જૈવિક ખાતર ફૂગનાશક દવા - જૈવિક ખાતર - જંતુનાશક દવા ફૂગનાશક દવા - જંતુનાશક દવા - જૈવિક ખાતર જૈવિક ખાતર - જંતુનાશક દવા-ફૂગનાશક દવા જંતુનાશક દવા - ફૂગનાશક દવા - જૈવિક ખાતર ફૂગનાશક દવા - જૈવિક ખાતર - જંતુનાશક દવા ફૂગનાશક દવા - જંતુનાશક દવા - જૈવિક ખાતર જૈવિક ખાતર - જંતુનાશક દવા-ફૂગનાશક દવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP