Talati Practice MCQ Part - 4
વિશ્વેશ્વરૈયા લોખંડ અને સ્ટીલ લિમિટેડ કયાં આવેલ છે ?

મૈસુર
ભદ્રાવતી
મેંગ્લોર
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
લાફીંગ ગેસ તરીકે ઓળખાય છે.

નાઈટ્રોજન ડાયોકસાઈડ
નાઈટ્રેસ ઓકસાઈડ
નાઈટ્રસ ડાયોક્સાઈડ
નાઈટ્રોજન ઓકસાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP