Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
કયા સાહિત્યકારનું તખલ્લુસ 'ચંદામામા' છે ?

મણિશંકર ભટ્ટ
ચંદ્રવદન મહેતા
ચંદ્રકાન્ત બક્ષી
દત્તાત્રેય કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'ગુજરાત સાહિત્ય સભા' ની સ્થાપના કોણે કરી હતી ?

એલેક્ઝાન્ડર ફાર્બસ
દલપતરામ
રણજીતરામ મહેતા
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP