GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) She left the office after the manager ___ her permission. will give is giving gives had given will give is giving gives had given ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કયા પાકના ખેતરમાં બ્લુ ગ્રીન આલ્ગી વાતાવરણમાં રહેલો નાઈટ્રોજન ખેંચે છે ? ડાંગર મગ ઘઉં બટાટા ડાંગર મગ ઘઉં બટાટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) પર્યાવરણ સંરક્ષણ માટેના NGT (National Green Tribunal) ના અધ્યક્ષપદે ઑગસ્ટ-2018માં કોની નિમણૂક કરવામાં આવી છે ? શ્રી ઉમેશ દત્તાત્રેય સાલ્વી શ્રી હરીશ સાલ્વે શ્રી સ્વતંત્રકુમાર શ્રી આદર્શકુમાર ગોયલ શ્રી ઉમેશ દત્તાત્રેય સાલ્વી શ્રી હરીશ સાલ્વે શ્રી સ્વતંત્રકુમાર શ્રી આદર્શકુમાર ગોયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કયા રંગની લાઈટ છોડના વૃધ્ધિ માટે લાભકારક છે ? લાલ જાંબલી ભૂરા લીલો લાલ જાંબલી ભૂરા લીલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભારતને સ્વતંત્ર કરવા વિદેશોમાં ચાલતી ચળવળ દરમિયાન ‘ઇન્ડિયન ઈન્ડીપેન્ડન્સ લીગ' નામની મધ્યસ્થ સંસ્થાની સ્થાપના કોણે ક્યાં કરી ? સુભાષચંદ્ર બોઝ - રંગૂન શ્યામજી કૃષ્ણવર્મા - પેરીસ વિનાયક સાવરકર - ઈંગ્લૅન્ડ રાસ બિહારી બોઝ - જાપાન સુભાષચંદ્ર બોઝ - રંગૂન શ્યામજી કૃષ્ણવર્મા - પેરીસ વિનાયક સાવરકર - ઈંગ્લૅન્ડ રાસ બિહારી બોઝ - જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સમાસ જણાવો : હાડમાંસ દ્વિગુ તત્પુરુષ દ્વન્દ્વ કર્મધારય દ્વિગુ તત્પુરુષ દ્વન્દ્વ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP