Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) She was both surprised and ___, when she saw her exam result. relieved restored rewarded released relieved restored rewarded released ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ગ્રાફમાં સીધી રેખા (1, -4) અને (-2, 6) બિંદુઓમાંથી પસાર થાય છે. તો તેનું સમીકરણ ___ 10x + 3y + 22 = 0 10x + 3y + 2 = 0 10x + 3y = 0 10x - 3y - 22 = 0 10x + 3y + 22 = 0 10x + 3y + 2 = 0 10x + 3y = 0 10x - 3y - 22 = 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) "ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ? વેણીભાઈ પુરોહિત જલન માતરી રા.વિ.પાઠક કુતુબ આઝાદ વેણીભાઈ પુરોહિત જલન માતરી રા.વિ.પાઠક કુતુબ આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) છાપરાના છેડા ઉપરના નળિયાં, જેમાંથી પાણી બહાર પડે છે, તેને શું કહીશું ? નેવું વીસ એંસી ચાળીસ નેવું વીસ એંસી ચાળીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કવિ હર્ષ બ્રહ્મભટ્ટના પિતાજીનું નામ શું છે ? શંકરલાલ રામલાલ મણિલાલ વાડીલાલ શંકરલાલ રામલાલ મણિલાલ વાડીલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક સળીયો મેદાન સાથે 30 નો ખૂણો બનાવે છે. બરાબર બપોરે 12 વાગે તેનો પડછાયો 3 મીટર હોય તો સળીયાની લંબાઈ શોધો. 3/√2 2√3 3√2 2/√3 3/√2 2√3 3√2 2/√3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP