GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) She was so late that she ___ catch the flight. could not does not cannot is not could not does not cannot is not ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) "પુસા નવબહાર" એ કઈ શાકભાજીની એક જાત છે ? ભીંડા ગુવાર ડુંગળી મરચી ભીંડા ગુવાર ડુંગળી મરચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગાંધીજીએ કોને 'સવાઈ ગુજરાતી' કહી નવાજ્યા છે ? રવિશંકર મહારાજ વિનોબા ભાવે કાકા કાલેલકર રવીન્દ્રનાથ ટાગોર રવિશંકર મહારાજ વિનોબા ભાવે કાકા કાલેલકર રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ‘ભોળા ખેડૂ હળ બળદથી ખેતરો ખેડતા કૈ.’ - છંદ ઓળખાવો. શિખરિણી પૃથ્વી મનહર મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી મનહર મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગાયત્રી મંત્રના રચયિતા કોણ છે ? અગત્સ્ય કાલિદાસ વિશ્વામિત્ર વેદ વ્યાસ અગત્સ્ય કાલિદાસ વિશ્વામિત્ર વેદ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) રજ્યપાલની નિમણૂક બંધારણના કયા અનુચ્છેદ (Artical) હેઠળ થાય છે ? Article - 155 Article - 156 Article - 153 Article - 154 Article - 155 Article - 156 Article - 153 Article - 154 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP