ભૌતિક વિજ્ઞાન (Physics) SI પદ્ધતિમાં મૂળભૂત એકમો કેટલા છે ? 6 5 7 9 6 5 7 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 1° = rad 180/π π/180 360/n n/360 180/π π/180 360/n n/360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કયા એકમ ઊર્જાનો એકમ નથી ? કિલોગ્રામ-મીટર/સેકન્ડ² વૉટ-સેકન્ડ જૂલ ન્યૂટન-મીટર કિલોગ્રામ-મીટર/સેકન્ડ² વૉટ-સેકન્ડ જૂલ ન્યૂટન-મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) ESRનું પૂરું નામ જણાવો. ઇલેક્ટ્રોન સ્પિન રેન્જ ઇલેક્ટ્રિક સ્પેશ રડાર ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ ઇલેક્ટ્રિક સ્પિન રેઝોનન્સ ઇલેક્ટ્રોન સ્પિન રેન્જ ઇલેક્ટ્રિક સ્પેશ રડાર ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ ઇલેક્ટ્રિક સ્પિન રેઝોનન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) ગુરુત્વીય સ્થિતિમાન Φ =-GM/r સૂત્ર અનુસાર મળે છે તો ΔΦ/Φ = ___ t/Δr 2 Δr/t Δr/t -Δr/r t/Δr 2 Δr/t Δr/t -Δr/r ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કઈ ભૌતિકરાશિઓના પરિમાણ સમાન નથી ? તણાવબળ અને પૃષ્ઠતાણ બળનો આઘાત અને રેખીય વેગમાન કોણીય વેગમાન અને પ્લાન્ક અચળાંક ટૉર્ક અને કાર્ય તણાવબળ અને પૃષ્ઠતાણ બળનો આઘાત અને રેખીય વેગમાન કોણીય વેગમાન અને પ્લાન્ક અચળાંક ટૉર્ક અને કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP