કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે નૌસેના યુદ્ધાભ્યાસ SIMBEX-20 યોજ્યો ? ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ ચીન સિંગાપુર ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ ચીન સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) HAL દ્વારા તાજેતરમાં C32 LH2 પ્રોપેલન્ટ ટેન્ક બનાવવામાં આવી હતી આ ટેન્ક કોને સોંપવામાં આવી હતી ? DRDO ISRO BARC SAC DRDO ISRO BARC SAC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કયા રાજ્યમાં 18 હાઇવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું છે ? મધ્યપ્રદેશ રાજસ્થાન હરિયાણા આમાંથી કોઈ નહિ મધ્યપ્રદેશ રાજસ્થાન હરિયાણા આમાંથી કોઈ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? 24 નવેમ્બર 1675ના રોજ ઔરંગઝેબે ગુરુ તેગ બહાદુરનું માથું વાઢયુ હતું. 'ગુરુગ્રંથ સાહીબ' અગાઉ 'આદિગ્રંથ' તરીકે ઓળખાતો હતો. 'ગુરુદ્વારા સીસ ગંજ સાહીબ' એ ગુરુ તેગબહાદુરનું અંતિમ સંસ્કારનું સ્થળ છે. ગુરુ ગોવિંદસિંહે 'આદિગ્રંથ' નું સંકલન કર્યુ હતું. 24 નવેમ્બર 1675ના રોજ ઔરંગઝેબે ગુરુ તેગ બહાદુરનું માથું વાઢયુ હતું. 'ગુરુગ્રંથ સાહીબ' અગાઉ 'આદિગ્રંથ' તરીકે ઓળખાતો હતો. 'ગુરુદ્વારા સીસ ગંજ સાહીબ' એ ગુરુ તેગબહાદુરનું અંતિમ સંસ્કારનું સ્થળ છે. ગુરુ ગોવિંદસિંહે 'આદિગ્રંથ' નું સંકલન કર્યુ હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સૈન્યમાં લશ્કરી કામગીરી અને વ્યૂહરચનાત્મક યોજના માટે પ્રથમ ડેપ્યુટી ચીફ તરીકે કોણ આવશે ? શ્રી સતીન્દર કુમાર સૈની શ્રી યોગેશ કુમાર જોશી શ્રી રવીન્દ્ર પાલ સિંઘ શ્રી પરમજીત સિંહ શ્રી સતીન્દર કુમાર સૈની શ્રી યોગેશ કુમાર જોશી શ્રી રવીન્દ્ર પાલ સિંઘ શ્રી પરમજીત સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બિહારના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ છે ? સુશ્રી રમીલા દેવી સુશ્રી રેણુ દેવી સુશ્રી રાબડી દેવી સુશ્રી રેણુકા દેવી સુશ્રી રમીલા દેવી સુશ્રી રેણુ દેવી સુશ્રી રાબડી દેવી સુશ્રી રેણુકા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP