વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'SIMPUTER' વિશે ખરા વિધાનો ચકાસો. હથેળીમાં રાખી શકાય તેવું સ્ક્રીન ટચ કમ્પ્યુટર છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેનો વિકાસ IIS બેંગલુરુ દ્વારા કરવામાં આવ્યો છે હથેળીમાં રાખી શકાય તેવું સ્ક્રીન ટચ કમ્પ્યુટર છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેનો વિકાસ IIS બેંગલુરુ દ્વારા કરવામાં આવ્યો છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અપ્સરા રિએક્ટર કયા દેશના સહયોગ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું ? યુ.કે. યુ.એસ.એ. ફ્રાંસ કેનેડા યુ.કે. યુ.એસ.એ. ફ્રાંસ કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રેડફલેગ વાયુસેના અભ્યાસ ભારત તથા ___ ની વાયુસેનાવચ્ચે આયોજિત સંયુક્ત સૈન્યાભ્યાસ છે. જર્મની બ્રિટન USA રશિયા જર્મની બ્રિટન USA રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ એરોનોટિકલ લેબોરેટરી (NAL)નું વડુંમથક ક્યાં આવેલું છે ? જમશેદપુર ચેન્નાઈ તિરુવનંતપુરમ બેંગલુરુ જમશેદપુર ચેન્નાઈ તિરુવનંતપુરમ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન' પ્રણાલી ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે ? ભરતી-ઓટના સિદ્ધાંત પર સમુદ્રના દબાણના તફાવતના સિદ્ધાંત પર સમુદ્રના તાપમાનના તફાવતના સિદ્ધાંત પર સૂર્યના કિરણોનું સપાટી દ્વારા થતા શોષણ પર ભરતી-ઓટના સિદ્ધાંત પર સમુદ્રના દબાણના તફાવતના સિદ્ધાંત પર સમુદ્રના તાપમાનના તફાવતના સિદ્ધાંત પર સૂર્યના કિરણોનું સપાટી દ્વારા થતા શોષણ પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઇન્ફર્મેશન ટેક્નોલોજીની રાજધાની ગણાતું "સિલિકોન વેલી" સ્થળ-સંકુલ ક્યા આવેલું છે ? શિકાગો પાસે સાન ફ્રાન્સિસ્કો પાસે ન્યુજર્સી પાસે ન્યૂયોર્ક પાસે શિકાગો પાસે સાન ફ્રાન્સિસ્કો પાસે ન્યુજર્સી પાસે ન્યૂયોર્ક પાસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP