Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District Sin x = Sin 60° Cos 30° - Cos 60° Sin 30° તો x = ___. 0° 60° 45° 30° 0° 60° 45° 30° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ત્રણ સમતોલ સિક્કાઓને એક સાથે ઉછાળવામાં આવે છે. તો ગમે તે એક જ સિક્કા પર છાપ મળે તે ઘટનાની સંભાવના ___ છે. 1/2 1/8 1/4 3/8 1/2 1/8 1/4 3/8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી કયો સમાસ દ્વંદ્વ નથી ? કલ્પનાતીત ઉઠવાબેસવા સાચેસાચું રામલક્ષ્મણ કલ્પનાતીત ઉઠવાબેસવા સાચેસાચું રામલક્ષ્મણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગુજરાતના કયા જિલ્લામાં બરડો ડુંગર આવેલો છે ? કચ્છ પોરબંદર જામનગર રાજકોટ કચ્છ પોરબંદર જામનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નડિયાદ કયા નામે જાણીતું છે ? સંસ્કાર નગરી સાક્ષર નગરી સાહિત્ય નગરી ગુલાબી નગરી સંસ્કાર નગરી સાક્ષર નગરી સાહિત્ય નગરી ગુલાબી નગરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District જો સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો Sn = 2n² + 3n તો d = ___. 13 9 4 -2 13 9 4 -2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP