ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના આર્ટિકલ – 143 અન્વયે રાષ્ટ્રપતિ જ્યારે ઉચ્ચતમ ન્યાયાલયનો અભિપ્રાય માંગે ત્યારે ભારત સરકારનું પ્રતિનિધિત્વ કોણ કરે છે ?
ભારતનું બંધારણ (Constitution Of India)
ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનને કારણે કરાતા ભેદભાવ પર પ્રતિબંધ અન્વયે સામાજિક અને શૈક્ષણિક દષ્ટિએ પછાત વર્ગોના નાગરિકોના કોઈ વર્ગોના ઉત્કર્ષ માટે ખાસ જોગવાઈઓ કરવામાં રાજ્યને આ કલમના કોઇ મજકૂરથી બાધ આવશે નહીં. આ પ્રકારની જોગવાઇ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?