કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વૈશ્વિક સંસ્થા સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટયુટ (SIPRI) દ્વારા જારી અહેવાલ અનુસાર, ભારત વિશ્વમાં ___ સૌથી મોટો શસ્ત્રનો આયાતકાર દેશ છે. ચોથો બીજો ત્રીજો પાંચમો ચોથો બીજો ત્રીજો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ગુજરાત સરકારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત કરેલી છે જે યોજનાના પ્રથમ તબક્કામાં કયા જિલ્લાની બીનઉપજાઉ જમીનને ધ્યાને લેવાશે ? કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, મહીસાગર, અરવલ્લી ભાવનગર, સુરત, જામનગર, કચ્છ, આણંદ પોરબંદર, જામનગર, ભરૂચ, નર્મદા, રાજકોટ કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, મહીસાગર, અરવલ્લી ભાવનગર, સુરત, જામનગર, કચ્છ, આણંદ પોરબંદર, જામનગર, ભરૂચ, નર્મદા, રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો સિંગોરગઢ કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં યુરોપમાં કયા પ્રાણીમાં ઈક્વિન હર્પીસ વાઈરસ (EHV-1)નો પ્રકોપ જોવા મળ્યો છે ? ગાય બિલાડી કૂતરા ઘોડા ગાય બિલાડી કૂતરા ઘોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં કાલાનમક ચોખા ઉત્સવ ઉજવાયો ? સુલતાનપુર સોનભદ્ર સિદ્ધાર્થનગર સંત કબીરનગર સુલતાનપુર સોનભદ્ર સિદ્ધાર્થનગર સંત કબીરનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો પૈકી કયું / કયા વિધાન / વિધાનનો સાચું / સાચાં છે તે જણાવો. તેની થીમ બ્રિક્સ@15 : ઈન્ટ્રા બ્રિક્સ કોઓપરેશન ફોર કન્ટિન્યૂટી, કોન્સોલિડેશન એન્ડ કન્સેન્સસ હતી. આપેલ બંને બ્રિક્સના આર્થિક અને વેપારના મુદ્દાઓ અંગેના સંપર્ક જૂથની પ્રથમ બેઠક ચીનની અધ્યક્ષતામાં યોજાઈ. એક પણ નહીં તેની થીમ બ્રિક્સ@15 : ઈન્ટ્રા બ્રિક્સ કોઓપરેશન ફોર કન્ટિન્યૂટી, કોન્સોલિડેશન એન્ડ કન્સેન્સસ હતી. આપેલ બંને બ્રિક્સના આર્થિક અને વેપારના મુદ્દાઓ અંગેના સંપર્ક જૂથની પ્રથમ બેઠક ચીનની અધ્યક્ષતામાં યોજાઈ. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP