કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે નાના વ્યવસાયોને ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરવામાં મદદ કરવા માટે ‘SMBસાથી ઉત્સવ’ પહેલ શરૂ કરી ? ફેસબુક ટ્વિટર વ્હોટ્સએપ ઈન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર વ્હોટ્સએપ ઈન્સ્ટાગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં 16 દેશોની સૈન્ય ટુકડીઓની ભાગીદારીવાળા બહુરાષ્ટ્રીય શાંતિ અભ્યાસ 'એક્સ ખાન કવેસ્ટ 2022'નું આયોજન ક્યા કરાયું ? મોંગોલિયા ઉઝબેકિસ્તાન પાકિસ્તાન તુર્કમેનિસ્તાન મોંગોલિયા ઉઝબેકિસ્તાન પાકિસ્તાન તુર્કમેનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં સૈનિકોની ભરતી માટે નવી યોજના લૉન્ચ કરાઈ તેનું નામ જણાવો. સૈન્યપથ મહાસંગ્રામ શૈલપથ અગ્નિપથ સૈન્યપથ મહાસંગ્રામ શૈલપથ અગ્નિપથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશનું ફ્રન્ટિયર સુપરકમ્પ્યૂટર જાપાનના ફુગાકુને પાછળ છોડીને વિશ્વનું સૌથી ઝડપી સુપરકમ્પ્યૂટર બન્યું ? અમેરિકા ઈઝરાયેલ ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા ઈઝરાયેલ ફ્રાન્સ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સ્કાઈટ્રેકસ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સમાં ક્યા ભારતીય એરપોર્ટને ભારત અને દક્ષિણ એશિયામાં સર્વશ્રેષ્ઠ ડોમેસ્ટિક એરપોર્ટનો પુરસ્કાર મળ્યો ? બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ એક પણ નહીં બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ‘શ્રેષ્ઠ યોજના’ (SHRESHTA Scheme) શરૂ કરવામાં આવી હતી. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? ચાલુ શૈક્ષણિક વર્ષ (2021-22)માં ધોરણ 8 અને 10માં અભ્યાસ કરતા SC વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર છે. આમાં 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા સીમાંત આવક જૂથમાંથી આવતા અનુસૂચિત જાતિ સમુદાયના વિદ્યાર્થીઓ પાત્ર છે. આ યોજનાનો ઉદ્દેશ અનુસૂચિત જાતિઓની સામાજિક-આર્થિક પ્રગતિ અને સર્વાંગી વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવાનો છે. આપેલ તમામ ચાલુ શૈક્ષણિક વર્ષ (2021-22)માં ધોરણ 8 અને 10માં અભ્યાસ કરતા SC વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર છે. આમાં 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા સીમાંત આવક જૂથમાંથી આવતા અનુસૂચિત જાતિ સમુદાયના વિદ્યાર્થીઓ પાત્ર છે. આ યોજનાનો ઉદ્દેશ અનુસૂચિત જાતિઓની સામાજિક-આર્થિક પ્રગતિ અને સર્વાંગી વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવાનો છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP