કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) SMILE યોજના ક્યા મંત્રાલયની પહેલ છે ? ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાનું જીવનચરિત્ર પુસ્તક જાહેર થયું તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. પુસ્તકના લેખક : નવદીપસિંહ ગીલ પુસ્તકનું નામ : ગોલ્ડન બોય નીરજ ચોપડા આપેલ તમામ પ્રકાશક: લોકગીત પ્રકાશન પુસ્તકના લેખક : નવદીપસિંહ ગીલ પુસ્તકનું નામ : ગોલ્ડન બોય નીરજ ચોપડા આપેલ તમામ પ્રકાશક: લોકગીત પ્રકાશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) પાકિસ્તાનમાં પોલિયો ઉન્નમૂલનમાં મદદ કરવા માટેના પ્રયાસો બદલ કોને હિલાલ-એ-પાકિસ્તાન પુરસ્કારથી સન્માનિત કરાશે ? જેફ બેઝોસ માર્ક ઝૂકરબર્ગ બિલ ગેટ્સ બાન કી મૂન જેફ બેઝોસ માર્ક ઝૂકરબર્ગ બિલ ગેટ્સ બાન કી મૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં EAC-PMના અધ્યક્ષ ડૉ.વિવેક દેબરોય છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના નવા સભ્ય તરીકે સંજીવ સાન્યાલની નિયુક્તિ કરવામાં આવી. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં EAC-PMના અધ્યક્ષ ડૉ.વિવેક દેબરોય છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના નવા સભ્ય તરીકે સંજીવ સાન્યાલની નિયુક્તિ કરવામાં આવી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતીય સૈન્ય દ્વારા ક્યા ક્ષેત્રમાં ઓપરેશન સદ્ભાવના શરૂ કરવામાં આવ્યું ? કચ્છ જેસલમેર લેહ જમ્મુ-કાશ્મીર કચ્છ જેસલમેર લેહ જમ્મુ-કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) રાષ્ટ્રીય પ્રોટીન દિવસ ક્યારે મનાવાય છે ? 15 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 2 માર્ચ 27 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 2 માર્ચ 27 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP