કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સ્પેસક્રાફ્ટ મિશન ઓપરેશનન્સ (SMOPS-2023)નું આયોજન કર્યું હતું ? DRDO ISRO IIT મદ્રાસ IISc બેંગલુરુ DRDO ISRO IIT મદ્રાસ IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વર્ષ 2022માં ક્યો દેશ ડિજિટલ પેમેન્ટ્સમાં વૈશ્વિક લીડર તરીકે ઉભરી આવ્યો ? અમેરિકા ચીન જાપાન ભારત અમેરિકા ચીન જાપાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા શહેરમાં મહાત્મા ગાંધીના ‘સત્યાગ્રહ’ની 130મી વર્ષગાંઠની ઉજવણી કરી ? ડરબન કિમ્બર્લી નેલ્સપ્રુટ પ્રિટોરિયા ડરબન કિમ્બર્લી નેલ્સપ્રુટ પ્રિટોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ક્લાઈમેટ રિપોર્ટ મુજબ કયો ખંડ વિશ્વનો સૌથી ઝડપથી ગરમ થઈ રહેલો ખંડ છે ? ઑસ્ટ્રેલિયા એશિયા યુરોપ દ.અમેરિકા ઑસ્ટ્રેલિયા એશિયા યુરોપ દ.અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં એક્સરસાઈઝ ખાન કવેસ્ટ 2023 યુદ્ધાભ્યાસનું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? પાકિસ્તાન ઉઝબેકિસ્તાન UAE મોંગોલિયા પાકિસ્તાન ઉઝબેકિસ્તાન UAE મોંગોલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ની થીમ ‘યોગા ફોર વસુધૈવ કુટુમ્બકમ' છે. આપેલ બંને 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાય છે. એક પણ નહીં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ની થીમ ‘યોગા ફોર વસુધૈવ કુટુમ્બકમ' છે. આપેલ બંને 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP