કમ્પ્યુટર (Computer)
કોઈ ડોકયૂમેન્ટમાંથી ખોટો અક્ષર કાઢી નાખવા માટે કર્સરથી જમણી બાજુનો અક્ષર ક્યા કમાન્ડથી ડિલીટ થઈ જશે ?

બેક સ્પેસ કી દબાવવાથી
ડિલીટ કી દબાવવાથી
માઉસની જમણી કી બે વખત દબાવવાથી
માઉસની ડાબી કી દબાવવાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
એકથી વધારે યુઝર એક જ પ્રોસેસરનો ઉપયોગ કરીને એકથી વધારે ટાસ્કને અમલમાં મૂકે તેને શું કહેવાય ?

મલ્ટિ ટાસ્કીંગ
મલ્ટિ પ્રોસેસિંગ
મલ્ટિ યુઝર
સિંગલ ગીઝર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP