કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ટોક્યો પેરાલિમ્પિક 2020માં સુશ્રી અવની લેખરાએ ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલ છે ?

જેવેલિન થ્રો(ભાલા કૈંક)
ડિસ્ક થ્રો
શૂટિંગ
ટેનિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ડુગોંગ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

તેને સમુદ્રી ગાય તરીકે પણ ઓળખવામાં આવે છે.
આપેલ તમામ
તેના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં 28 મેના રોજ ‘વિશ્વ ડુગોંગ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.
ડગોંગ એ વિશ્વનું એકમાત્ર શાકાહારી સમુદ્રી સ્તનધારી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
'મેં ભી ડિજિટલ 3.0' અભિયાન કયા મંત્રાલયે શરૂ કર્યું ?

ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય
આપેલ બંને
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP