GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેની વિગતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. એક સાંકેતિક ભાષામાં,
'speak nicely to all' નો સંકેત "ka cu ma he"
'all are like us' નો સંકેત "sifo he to"
'teach us lesson nicely' નો સંકેત "po ma fo re"
'lesson like all humans' નો સંકેત "he re gusi" છે.
'nicely' માટેનો સંકેત કયો છે ?

આપેલ પૈકી એક પણ નહીં
he
ma
si

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
"તમે પીશો મા, પીશો મા, દારવો પીશો મા..." આદિવાસી સમાજમાં દારૂના દૂષણ વિરુદ્ધ જાગૃતિ લાવનારના ગીતના કવિનું નામ જણાવો.

ઠક્કરબાપા
જુગતરામ દવે
કિસનસિંહ ગામીત
જીવણસિંહ ગામીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
આંતર સરકારી કરની ક્ષમતાઓ (Inter Government Tax Immunities)બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

પરંતુ રાજ્યની મિલકત અને આવકને સંઘના કરવેરામાંથી મુક્તિ મળતી નથી.
આપેલ બંને
સંઘની મિલકતને રાજ્ય અથવા રાજ્યના કોઈ સત્તાધિકાર દ્વારા લાદવામાં આવેલ તમામ પ્રકારના કરમાંથી મુક્તિ મળેલ હોય છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સંસદમાં વિધેયકો બાબતે નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?

આપેલ બંને
સાર્વજનિક વિધેયક(Public Bill) : તેને ગૃહમાં દાખલ કરવા માટે 14 દિવસની નોટિસ જરૂરી છે.
બિન સરકારી વિધેયક (Private Bill) : તેને ગૃહમાં દાખલ કરવા માટે 1 મહિનાની નોટિસ જરૂરી છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ગુજરાત બાબતે નીચેના પૈકી કયું/ કયા વિધાન/ વિધાનો સાચું/ સાચાં છે ?

2013 માં ગુજરાતમાં સાત નવા જિલ્લાઓ બનાવવામાં આવ્યા.
આપેલ બંને
NITI આયોગે મોરબી અને નર્મદાને સૌથી પછાત જિલ્લાઓ તરીકે નિયત કર્યા છે.
આપેલ પૈકી કોઇ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા શહેરોમાં નૈઋત્યનું ચોમાસું આવે છે ?

ભુવનેશ્વર
અમદાવાદ
નાગપુર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP