કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (Special Drawing Rights) કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? વર્લ્ડ બેંક UNDP ADB IMF વર્લ્ડ બેંક UNDP ADB IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'બ્લૂ નેચરલ અલાયન્સ' કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે ? નિર્વનિકરણ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન સમુદ્ર સંરક્ષણ ઓઝોન સ્તર સંરક્ષણ નિર્વનિકરણ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન સમુદ્ર સંરક્ષણ ઓઝોન સ્તર સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ISROએ ગગનયાન માટે કયા દેશની અવકાશ એજન્સી સાથે MoU કર્યો ? અમેરિકા ઈઝરાયેલ ફ્રાંસ રશિયા અમેરિકા ઈઝરાયેલ ફ્રાંસ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ટ્રાઈબ્સ ઈન્ડિયા GI મહોત્સવનું આયોજન કયા કરવામાં આવ્યું હતું ? સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા ઈન્દિરા ગાંધી નેશનલ ફોરેસ્ટ એકેડમી, દહેરાદૂન લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA), મસૂરી સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા ઈન્દિરા ગાંધી નેશનલ ફોરેસ્ટ એકેડમી, દહેરાદૂન લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA), મસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કયા બે શહેર વચ્ચે ક્રૂઝ શિપ સેવા શરૂ કરી ? જામનગર - મુંબઈ ભાવનગર - દીવ સુરત - દીવ સુરત - ભાવનગર જામનગર - મુંબઈ ભાવનગર - દીવ સુરત - દીવ સુરત - ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા જાણીતા કવિ-શાયર-ગઝલકાર ખલીલ ધનતેજવીને પ્રાપ્ત પુરસ્કારો અંગેની સાચી જોડી / જોડીઓ પસંદ કરો. નરસિંહ મહેતા પુરસ્કાર - 2019 આપેલ તમામ કવિ કલાપી પુરસ્કાર - 2004 વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર - 2013 નરસિંહ મહેતા પુરસ્કાર - 2019 આપેલ તમામ કવિ કલાપી પુરસ્કાર - 2004 વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર - 2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP