કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્ટ્રેધનિંગ ઓફ ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રી (SPI) યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા શહેરમાં બિપ્લોબી ભારત ગેલેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? કોલકાતા રાંચી ચેન્નાઈ ઈમ્ફાલ કોલકાતા રાંચી ચેન્નાઈ ઈમ્ફાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) પ્રોડક્શન લિન્કડ ઈન્સેન્ટિવ (PLI) યોજના અંતર્ગત ડ્રોન પાર્ટસના નિર્માતાઓને કેટલા ટકાનું ઈન્સેન્ટિવ (પ્રોત્સાહન) આપવામાં આવશે ? 25% 10% 15% 20% 25% 10% 15% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ રોટારેકટ દિવસ ક્યારે મનાવાય છે ? 19 માર્ચ 13 માર્ચ 26 માર્ચ 11 માર્ચ 19 માર્ચ 13 માર્ચ 26 માર્ચ 11 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં નેશનલ ક્રાઈમ રેકોડર્સ બ્યૂરો (NCRB)નો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો ? 50મો 25મો 31મો 37મો 50મો 25મો 31મો 37મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. 22 માર્ચના રોજ બિહારનો 110મો સ્થાપના દિવસ મનાવાયો. આપેલ બંને બિહાર દિવસ 2022ની થીમ જળ જીવન હરિયાળી હતી. આપેલ પૈકી એક પણ નહીં 22 માર્ચના રોજ બિહારનો 110મો સ્થાપના દિવસ મનાવાયો. આપેલ બંને બિહાર દિવસ 2022ની થીમ જળ જીવન હરિયાળી હતી. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP