કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે કુંભારોને આત્મનિર્ભર બનાવવા માટે SPIN (Strengthening the Potential of India) યોજના શરૂ કરી છે ? નીતિ આયોગ ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ લઘુમતી બાબતોનું મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં નીતિ આયોગ ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ લઘુમતી બાબતોનું મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે મનાવાય છે ? 8 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા રાજયે ઓનલાઈન જુગાર અથવા સટ્ટાબાજી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે ? રાજસ્થાન કર્ણાટક કેરળ ઓડિશા રાજસ્થાન કર્ણાટક કેરળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં લોન્ચ કરાયેલી સંસદ ટીવી સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? સંસદ ટીવી એક ભારતીય સરકારી ટેલિવિઝન સેવા છે જે સંસદના બંને ગૃહો અને અન્ય જાહેર બાબતોના કાર્યક્રમનું પ્રસારણ કરે છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રાજ્યસભા અને લોકસભા ટીવીને મર્જ કરીને ફેબ્રુઆરી 2021માં તેની રચના કરવામાં આવી હતી. સંસદ ટીવી એક ભારતીય સરકારી ટેલિવિઝન સેવા છે જે સંસદના બંને ગૃહો અને અન્ય જાહેર બાબતોના કાર્યક્રમનું પ્રસારણ કરે છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રાજ્યસભા અને લોકસભા ટીવીને મર્જ કરીને ફેબ્રુઆરી 2021માં તેની રચના કરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ દર્દી સલામતી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં નીચેના પૈકી કઈ મહિલા ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન પૂરા કર્યા છે ? સ્મૃતિ મંધાના હરમનપ્રીત કૌર મિતાલી રાજ રાજેશ્વરી ગાયકવાડ સ્મૃતિ મંધાના હરમનપ્રીત કૌર મિતાલી રાજ રાજેશ્વરી ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP