GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ઈ-ગવર્નન્સની કામગીરી માટે SPV તરીકે કોણ કામગીરી બજાવે છે ?

ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી
ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી
બાયસેગ
રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નાણાપંચની ભલામણ અનુસાર કયા પરિબળોને ધ્યાને લઈને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ?

80% ગ્રાન્ટ વસ્તી આધારે, 20% ગ્રાન્ટ વિકાસ આધારે
50% ગ્રાન્ટ વસ્તી આધારે, 50% ગ્રાન્ટ વિકાસ આધારે
70% ગ્રાન્ટ વસ્તી આધારે, 30% ગ્રાન્ટ વિકાસ આધારે
90% ગ્રાન્ટ વસ્તી આધારે, 10% ગ્રાન્ટ વિકાસ આધારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP