કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સ્ટારસ્ટ્રીક(STARStreak) એર ડિફેન્સ સિસ્ટમ માટે ભારતે કયા દેશની કંપની થેલ્સ સાથે સમજૂતી કરી ? અમેરિકા રશિયા ફ્રાંસ ઇંગ્લેન્ડ અમેરિકા રશિયા ફ્રાંસ ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ ઓછા ખર્ચે સ્વચ્છ ઈંધણ હાઇડ્રોજન ઉત્પાદન કરવાની ટેકનોલોજી વિકસાવી છે ? IIT બોમ્બે IIT દિલ્હી IIT ગાંધીનગર IIT રુડકી IIT બોમ્બે IIT દિલ્હી IIT ગાંધીનગર IIT રુડકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ચીન શ્રીલંકામાં હાઇબ્રિડ ઊર્જા પ્રોજેક્ટ શરૂ કરી રહ્યું છે જેના માટે ___ દ્વારા નાણાં ભંડોળ પૂરું પાડવામાં આવશે. વર્લ્ડ બેંક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એશિયન ડેવલપમેન્ટ બેંક એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક વર્લ્ડ બેંક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એશિયન ડેવલપમેન્ટ બેંક એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કેન્દ્રીય બજેટ 2021-22 મુજબ કયા શહેરમાં વર્લ્ડ ક્લાસ ફિટનેસ હબ સ્થાપવામાં આવશે ? GIFT સિટી ધોલેરા સર સુરત રાજકોટ GIFT સિટી ધોલેરા સર સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વિજયનગર કયા રાજ્યનો જિલ્લો બન્યો ? કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં મનાવાયેલા વિશ્વ સામાજિક ન્યાય દિવસ (20 ફેબ્રુઆરી) ની થીમ શું હતી ? એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઈન ડિજિટલ ઈકોનોમી સોશિયલ જસ્ટિસ ડ્યુરીંગ કોવિડ-19 પેન્ડેમિક એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઈન ધ કોવિડ-19 ઈકોનોમી એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઈન ધ પોસ્ટ કોવિડ-9 ઈકોનોમી એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઈન ડિજિટલ ઈકોનોમી સોશિયલ જસ્ટિસ ડ્યુરીંગ કોવિડ-19 પેન્ડેમિક એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઈન ધ કોવિડ-19 ઈકોનોમી એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઈન ધ પોસ્ટ કોવિડ-9 ઈકોનોમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP