કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા બે દેશ વચ્ચેની ન્યુ સ્ટાર્ટ (Strategic Arms Reduction Treaty) 5 વર્ષ લંબાવવામાં આવી ? અમેરિકા - મેક્સિકો ચીન - રશિયા અમેરિકા - રશિયા બ્રિટન - અમેરિકા અમેરિકા - મેક્સિકો ચીન - રશિયા અમેરિકા - રશિયા બ્રિટન - અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) 72મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં રજૂ કરાયેલા ટેબ્લોમાંથી કયા રાજ્યના ટેબ્લોને શ્રેષ્ઠ ટેબ્લોનો એવોર્ડ આપવામાં આવ્યો ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન ઉતરાખંડ ગુજરાત ઉત્તર પ્રદેશ રાજસ્થાન ઉતરાખંડ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) પદ્મપુરસ્કાર વિશે સાચો વિકલ્પ પસંદ કરો. પદ્મવિભૂષણ ભારતનો પ્રથમ ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પદ્મભૂષણ ભારતનો તૃતીય ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. પદ્મવિભૂષણ ભારતનો પ્રથમ ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પદ્મભૂષણ ભારતનો તૃતીય ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સ્કોચ ચીફ મિનિસ્ટર ઓફ ધ યર પુરસ્કાર કયા રાજ્યના મુખ્યમંત્રીને એનાયત કરાયો ? તમિલનાડુ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથેની સૈન્ય કવાયત 'યુદ્ધ અભ્યાસ 20' નું આયોજન કર્યું હતું ? અમેરિકા ફ્રાંસ બ્રિટન રશિયા અમેરિકા ફ્રાંસ બ્રિટન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ગુજરાતમાં રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક દિવસ કયા મનાવાયો હતો ? સાબરકાંઠા આહવા દાહોદ જુનાગઢ સાબરકાંઠા આહવા દાહોદ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP