કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ઈલાબેન ભટ્ટનો જન્મ ક્યારે થયો હતો ?

7 સપ્ટેમ્બર, 1941
7 સપ્ટેમ્બર, 1955
7 સપ્ટેમ્બર, 1933
7 સપ્ટેમ્બર, 1922

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
સ્પેસ ટેકનોલોજી સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ ભારતના પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટ વિક્રમ-Sને ક્યા મિશન અંતર્ગત અવકાશમાં મોકલી ઇતિહાસ રચશે ?

ભાભા મિશન
ધવન મિશન
પ્રારંભ મિશન
કલામ મિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP