GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
___ કુદરતી સાધન-સંપત્તિના દેખરેખ-નિયંત્રણ અને પ્રબંધન હેતુ માટે છે અને તેનું સંચાલન સૂર્ય-તુલ્યાકાલિક (Sun Synchronous) ધ્રુવીય ભ્રમણકક્ષા (Sun Synchronous Polar Orbit) (SSPO) ખાતેથી કરવામાં આવે છે. 1. દૂરસંચાર ઉપગ્રહ 2. નેવિગેશન (Navigation) ઉપગ્રહ 3. રિમોટ સેન્સિંગ (દૂર સંવેદન) ઉપગ્રહ
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
મેગેસ્થનીઝના વૃત્તાંત અનુસાર નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. પાટલીપુત્રનું નિર્માણ ગંગા અને સોન નદીઓના સંગમ સ્થાને કરાયું હતું. ii. ભારતની વસ્તી સાત વર્ગોમાં વિભાજિત હતી. iii. પાટલીપુત્ર નગરીનો વહીવટ 20 સભ્યોની સમિતિના હાથમાં હતો. iv. ચંદ્રગુપ્ત મૌર્યની સુરક્ષામાં મહિલાઓ અંગરક્ષકો હતી.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
અરબી સમુદ્ર કરતાં બંગાળની ખાડી પાણીની ઓછી ક્ષારિયતા ધરાવે છે કારણ કે... 1. બંગાળની ખાડીમાં તાજા પાણીનો મોટા પ્રમાણમાં અંત: પ્રવેશ 2. બંગાળની ખાડીની સરખામણીમાં અરબી સમુદ્રમાં ઊંચું બાષ્પીભવન 3. અરબી સમુદ્રમાં તાજા પાણીનો ઓછા પ્રમાણમાં અંત:પ્રવેશ