કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે નવી ફીચર 'Super Follows' લોન્ચ કર્યું ? ઈન્સ્ટાગ્રામ ટ્વિટર ફેસબુક ગૂગલ ઈન્સ્ટાગ્રામ ટ્વિટર ફેસબુક ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યે સ્ટાર્ટ-અપનું સમર્થન કરવા માટે દક્ષિણ એશિયાના સૌથી મોટા ઉત્પાદન વિકાસ કેન્દ્ર 'Digital Hub’નું ઉદ્ઘાટન કર્યું ? કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાના એક સ્ટાર્ટઅપે સજીવ વનસ્પતિ આધારિત એરપ્યોરિફાયર ‘યુબ્રીથ લાઈક' વિકસિત કર્યું ? IIT મદ્રાસ IIT રોપર IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ IIT રોપર IIT બોમ્બે IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) માહિતી અને પ્રસારણ મંત્રાલયે પત્રકાર કલ્યાણ યોજનાની માર્ગદર્શિકાની સમીક્ષા માટે કોની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી છે ? શેખર ઐયર અમિતકુમાર કંચન પ્રસાદ અશોકકુમાર ટંડન શેખર ઐયર અમિતકુમાર કંચન પ્રસાદ અશોકકુમાર ટંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યે સ્થાનિક રૂપે 'કેટલી’ તરીકે જાણીતી ‘કૂપર મહસીર’ને રાજય માછલી તરીકે ઘોષિત કરી ? મિઝોરમ બિહાર મેઘાલય સિક્કિમ મિઝોરમ બિહાર મેઘાલય સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) એન્જિનિયર દિવસ ક્યારે મનાવાય છે ? 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP