Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District Susan sits ___ the tree. off under up over off under up over ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કપૂરે કોગળા કરવા. કપૂર પ્રગટાવવું ધનનો હિસાબ માંડવો ખૂબ વૈભવ માણવો આરતી કરવી કપૂર પ્રગટાવવું ધનનો હિસાબ માંડવો ખૂબ વૈભવ માણવો આરતી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District □ ABCDની ચારેય બાજુઓ એક વર્તુળને સ્પર્શે છે. જો AB = 6, BC = 3, અને CD = 4, હોય, તો AD = ___ 9 13 7 2 9 13 7 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District શૂરપાણેશ્વર તીર્થ કઈ નદીના કિનારે આવેલું છે ? નર્મદા મહી સરસ્વતી તાપી નર્મદા મહી સરસ્વતી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District The children ___ when the teacher was not in class. play were playing have played was playing play were playing have played was playing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ‘સુંદરમ્' કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ? ત્રિભુવન લુહાર ધીરુભાઈ ઠાકર ઉમાશંકર જોશી મનુભાઈ પંચોલી ત્રિભુવન લુહાર ધીરુભાઈ ઠાકર ઉમાશંકર જોશી મનુભાઈ પંચોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP