GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 એક દેશમાંથી બીજા દેશમાં નાણાં મોકલવા (ટ્રાન્સફર કરવા) માટે વપરાતા 'સ્વીફટ કોડ' (SWIFT code) નું પૂરું નામ જણાવો ? સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેંક ફાયનાન્શીયલ ટેલિકોમ્યુનિકેશન સોસાયટી ઓફ વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેંક ફાયનાન્સ ટ્રાન્સફર સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેંક ફાયનાન્શીપલ ટ્રાન્ઝેક્શન્સ સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેંક ફાયનાન્સ ટેક સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેંક ફાયનાન્શીયલ ટેલિકોમ્યુનિકેશન સોસાયટી ઓફ વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેંક ફાયનાન્સ ટ્રાન્સફર સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેંક ફાયનાન્શીપલ ટ્રાન્ઝેક્શન્સ સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેંક ફાયનાન્સ ટેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કાઇ-સ્કવેર પરીક્ષણ માટે તમારે કેવા પ્રકારની માહિતીની જરૂર પડે છે ? ગુણોત્તર વર્ગીકૃત આપેલ પૈકી કોઈ નહીં અંતરાલ ગુણોત્તર વર્ગીકૃત આપેલ પૈકી કોઈ નહીં અંતરાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 OPEC એ શેનું ઉદાહરણ છે ? કાયદાકીય ઇજારો કુદરતી ઇજારો સાદો ઇજારો પૂર્ણ ઇજારો કાયદાકીય ઇજારો કુદરતી ઇજારો સાદો ઇજારો પૂર્ણ ઇજારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સંધિ જોડો. સુખ + ઈપ્સા સુખાપ્સા સુખેપ્ષા સુખીપ્સા સુખેપ્સા સુખાપ્સા સુખેપ્ષા સુખીપ્સા સુખેપ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ઉત્પાદનમાં એક એકમના વધારાને કારણે ઉત્પાદનમાં થતો વધારો એટલે ___ સીમાંત ભૌતિક ઉત્પાદકતા સીમાંત આવક ઉત્પાદકતા આપેલ પૈકી કોઈ નહીં સીમાંત આવક સીમાંત ભૌતિક ઉત્પાદકતા સીમાંત આવક ઉત્પાદકતા આપેલ પૈકી કોઈ નહીં સીમાંત આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સમ-સિમાંત તુષ્ટીગુણના નિયમ મુજબ આપેલ પૈકી કોઈ નહીં MUx/Px>MUy/Py>MUz/Pz>Mum MUx*Px=MUy*Py=MUz*Pz MUx/Px=MUy/Py=MUz/Pz=MUm આપેલ પૈકી કોઈ નહીં MUx/Px>MUy/Py>MUz/Pz>Mum MUx*Px=MUy*Py=MUz*Pz MUx/Px=MUy/Py=MUz/Pz=MUm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP