કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ ફેફસાંના કેન્સરનું જોખમની જાણ કરતું ‘Sybil’ નામક AI ટૂલ વિકસાવ્યું ? સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ઈમ્પિરિકલ કોલેજ, લંડન યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ મેસ્સાલ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ઈમ્પિરિકલ કોલેજ, લંડન યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ મેસ્સાલ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતનો પ્રથમ કોલ ગેસિફિકેશન આધારિત તલચર ફર્ટિલાઈઝર પ્લાન્ટ વર્ષ 2024 સુધીમાં ક્યા રાજ્યમાં સ્થપાશે ? મહારાષ્ટ્ર છત્તીસગઢ નાગાલેન્ડ ઓડિશા મહારાષ્ટ્ર છત્તીસગઢ નાગાલેન્ડ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની બેઠક ક્યા યોજાઈ ? સીડની ન્યૂયોર્ક લંડન દાવોસ સીડની ન્યૂયોર્ક લંડન દાવોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વિદેશી પ્રોજેક્ટ પર પોસ્ટિંગ મેળવનારા બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ના પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યા ? મિતાલી મધુમિતા સુરભી જાખમોલા પ્રિયા સેમવા પુનિતા અરોરા મિતાલી મધુમિતા સુરભી જાખમોલા પ્રિયા સેમવા પુનિતા અરોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારતીય રેલવે મંત્રાલયે યુનાઈટેડ નેશન્સ ફેમવર્ક કન્વેન્શન ઓન કલાઈમેટ ચેન્જ (UNFCCC) માટે દેશની પ્રતિબદ્ધતાના ભાગરૂપે કયા વર્ષ સુધીમાં કાર્બન તટસ્થ બનવા માટેની યોજનાની રૂપરેખા તૈયાર કરી ? 2027 2030 2047 2037 2027 2030 2047 2037 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/ સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આ આયોગનું ગઠન વર્ષ 2017માં દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જી.રોહિણીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આપેલ બંને તાજેતરમાં OBCના ઉપવર્ગીકરણ માટે ગઠિત રોહિણી આયોગનો 14મી વખત સમયગાળો લંબાવવામાં આવ્યો છે. એક પણ નહીં આ આયોગનું ગઠન વર્ષ 2017માં દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જી.રોહિણીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આપેલ બંને તાજેતરમાં OBCના ઉપવર્ગીકરણ માટે ગઠિત રોહિણી આયોગનો 14મી વખત સમયગાળો લંબાવવામાં આવ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP