GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેનામાંથી કઈ જંતુનાશક દવા સિસ્ટમિક (Systemic) છે ? ડાયમીથોએટ મિથાઈલ પેરાથીઓન ફેનવેલરેટ સાઈપરમેથ્રીન ડાયમીથોએટ મિથાઈલ પેરાથીઓન ફેનવેલરેટ સાઈપરમેથ્રીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) માનવ વિકાસ આંક (Human Development Index - HDI) માં કયા ત્રણ નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો ? લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષાની સગવડ તથા રોજિંદી વસ્તુઓની પ્રાપ્તિ. વાર્ષિક 100 દિવસની રોજગારી, ખોરાક - પાણી તથા રહેવાની સગવડ તથા રાષ્ટ્રી ઉત્પાદનમાં ફાળો. કુલ ઘરેલું ઉત્પાદન, રોજગારી તથા નોકરીના નિયત કલાકો. સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ (માથાદીઠ આવક). લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષાની સગવડ તથા રોજિંદી વસ્તુઓની પ્રાપ્તિ. વાર્ષિક 100 દિવસની રોજગારી, ખોરાક - પાણી તથા રહેવાની સગવડ તથા રાષ્ટ્રી ઉત્પાદનમાં ફાળો. કુલ ઘરેલું ઉત્પાદન, રોજગારી તથા નોકરીના નિયત કલાકો. સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ (માથાદીઠ આવક). ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેનામાંથી કયું પુસ્તક આદિલ મન્સૂરીનું નથી ? સતત પગરવ વળાંક આગમન સતત પગરવ વળાંક આગમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) આર.ટી.ઈ. (R.T.E.) કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? માહિતી અધિકાર પર્યાવરણ શિક્ષણ રોજગારી માહિતી અધિકાર પર્યાવરણ શિક્ષણ રોજગારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) I saw ___ European who was travelling to ___ East. a, a a, an an, an a, the a, a a, an an, an a, the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) એલોવેરાનું બોટાનીકલ નામ કયું છે ? કોમીકેરા વિઘટી ઈલેટારીયા કારડેમોમમ કુરકુમા લોંગા એલાઈ બારબડેન્સીસ કોમીકેરા વિઘટી ઈલેટારીયા કારડેમોમમ કુરકુમા લોંગા એલાઈ બારબડેન્સીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP