ભૌતિક વિજ્ઞાન (Physics)
કોઈ રેડિયોએક્ટિવ તત્ત્વમાં t સમયે અવિભંજીત પરમાણુઓની સંખ્યા N = N0e-λr સૂત્ર અનુસાર મળે છે. જ્યાં N0 એ પ્રારંભિક અવિભંજીત પરમાણુઓની સંખ્યા છે. તો λનું પારિમાણિક સૂત્ર જણાવો.
ભૌતિક વિજ્ઞાન (Physics)
એક તારનું દ્રવ્યમાન (0.3 ± 0.003) g, ત્રિજ્યા (0.5 ± 0.005) mm અને લંબાઈ (6 ± 0.06) cm છે, તો ઘનતામાં મહત્તમ પ્રતિશત ત્રુટિ ___
ભૌતિક વિજ્ઞાન (Physics)
0.01mm લઘુતમ માપ ધરાવતા માઇક્રોમીટર વડે પતરાની જાડાઈ માપતાં ને 1.03 mm મળે છે, તો પતરાની જાડાઈના માપનમાં પ્રતિશત ત્રુટિ ___ થાય.