સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ભૂતળ ભક્તિ એટલે કેવી ભક્તિ ?

પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ
મંદિરોમાં થતી પૂજા ભક્તિ
મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ
બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
તાજેતરમાં (મે-2017) એડનના અખાતમાં ભારતીય નેવીએ કયા દેશના જહાજનું અપહરણ થતું અટકાવ્યું હતું ?

લેબેનોન
લાઈબેરિયા
સાયપ્રસ
જમૈકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
વસિયતનામા હેઠળ કે બક્ષિસમાં મળેલ મિલ્કત વેચવાથી થતા લાંબાગાળાની મૂડી નફાની ગણત્રી માટે ચોખ્ખી વેચાણ કિંમતમાંથી ___ બાદ મળશે.

જે વર્ષ દરમ્યાન વસિયતનામા હેઠળ કે બક્ષિસ મળેલ હોય તે વર્ષની વ્યાજબી બજાર કિંમતની સૂચક આંકના આધારે સુધારેલી પડતર
મૂળ માલિકે જે વર્ષ દરમ્યાન માલિકી હક્ક પ્રાપ્ત કર્યો હોય તે વર્ષના સૂચક આંકના આધારે સુધારેલી પડતર
જે વર્ષ દરમ્યાન વસિયતનામા હેઠળ કે બક્ષિસ મળેલ હોય તે વર્ષના સૂચક આંકના આધારે સુધારેલી પડતર
મળેલ રોકડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
નોન બેન્કિંગ ફાઈનાન્સીયલ કંપની (NBFC) નું રજીસ્ટ્રેશન કયા કાયદા હેઠળ કરાવવું જરૂરી છે ?

આપેલ પૈકી એક પણ નહીં
કંપનીઝ એક્ટ, 1956
સેબી એક્ટ, 1992
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP